મૃત્યુ પછીનું જીવન - ૨૦

(24)
  • 4k
  • 1.6k

મૃત્યુ પછીનું જીવન—૨૦ ફરી રાઘવ યાદ કરતો રહ્યો કે એ રાશીદને કઈ રીતે મળ્યો હતો… કઈ રીતે બંને સાથે કામ કરતાં હતાં. એક સમયે રાશીદ એનો એવો મિત્ર હતો કે પોતે ભૂખ્યો રહી રાઘવને ખવડાવતો અને પોતે જોખમ લઈને રાઘવને બચાવતો. બંને એકબીજાનાં પુરક હતાં; એકની બુદ્ધિ અને બીજાનો