આજે મારે તને જે વાત કરવી છે ને,એના માટે રોજ દિલ કરતું હતું કે આજે તો કઈ જ નાખું. આ વાત હું તારા બર્થડે પર જ કેવાનો હતો પણ પછી થયું કે તને ખોટું લાગશે તો તારો બર્થડે spoil થશે.એટલે આજે મારા બર્થડે પર જ કહું છું. આ દિવસની મેં ઘણા સમયથી રાહ જોઈ છે.એટલે મારા દિલની લાગણી ધ્યાનથી વાંચજે.પ્લીઝ છેલ્લે સુધી વાંચજે હોને! જ્યારે તારી સાથે વાત કરવાનું મેં શરૂ કર્યું ને ત્યારે કશું વિચાર્યું નહોતું.પણ જ્યારથી આગળ શરૂઆત થઈ ને પછી એહસાસ થવા લાગ્યો.ખબર નહિ કેમ પણ જે દિવસે તારા good morning