લોસ્ટેડ

(102)
  • 11.8k
  • 6
  • 5.5k

"સાંભળે છે? અરે યાર સાંભળ તો, તું પણ જબરો છે હો. ક્યારેય મારી કોઈ વાત નહીં સાંભળવાની અને પછી ફરીયાદ કર્યા કરવાની કે તું કંઈ કેમ બોલતી નથી. અરે તું કંઈ બોલવા દઈશ તો હું બોલીશને..." એ બોલી રહી હતી. "આધ્વી હું હમેશાં તારી વાત સાંભળું છું." એ વચ્ચેજ બોલી ઉઠ્યો. "રયાન પ્લીઝ." એ અકળાઇને બોલી "શું પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરતો જેવું તું બોલી રહી છે.ઑકે હૂં હમેશાં શાંતીથી તારી બધી જ વાત સાંભળું છું અને બાય ધ વે હું પોતે બહુંજ ઓછું બોલું છું. આઇ ડોન્ટ નો વ્હાય બટ મને એવું લાગે છે કે આજકાલ તું બીમાર છે."