શંકા નો અંત

(33.2k)
  • 4.6k
  • 1.4k

હેમાંગી અને હર્ષ એક જ કોલેજ મા અભ્યાસ કરતા હતા. બન્ને બહેરા મૂંગા નું ભણતા હતા. એક ક્લાસ હતા. હેમાંગી અંત્યત દેખાવડી, લાંબા વાળ, સફેદ દુધ જેવા દાંત, પાંચ ફૂટ બે ઈંચ ની ઊંચાઈ, મળતાવડો સ્વાભાવ, અને ભણવામાં મા ખુબ જ હોશિયાર હતી. હર્ષ હેમાંગી કરતા દેખાવે થોડો ઉતરતો હતો. પણ ભણવામાં આગળ હતો. એક જ ક્લાસ મા સાથે હોવાથી પ્રોજેક્ટ વર્ક પણ સાથે કરતા. અન્ય કોલેજ ની મુલાકાત કરવા સાથે જાય, આમ એક બીજા ની નજીક આવી ગયાં દોસ્તી માંથી બંન્ને પ્રેમ કરવા લાગ્યા. અભ્યાસ પૂરો કરી હેમાંગી અને હર્ષ પોતાના પરિવાર ને એકબીજા ના પ્રેમ વિશે