રાખી - ધી બોન્ડ ઓફ લવ - 1

  • 3.9k
  • 2
  • 1.6k

યાદે પવનની લહેરો જેવી હોય છે. જ્યારે પણ આવે ત્યારે દિલને એક સૂકુન મહેસૂસ કરાવી જાય છે, પછી એ કોઈ પણ પરિસ્થિતી હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય. હસી ખુશીની પળોને યાદ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય છે અને ગુસ્સો યા તો ઝધડાની પળો ફેસ પર ખુશીની ઝલક લાવી દે છે. આવી જ કંઈક યાદોને દિલમાં ભરીને રિખીલ પોતાના રુમની બાલકનીમાં બેસીને વિચારોમાં ખોવાયેલો હોય છે. ત્યાં અદિતી કોફીનો કપ લઇને આવે છે અને રિખીલને યાદોની દુનિયામાંથી બહાર લાવે છે. અદિતી :- રિખીલ, શું વિચારે છે? રિખીલ :- કંઈ નહીં,☺ બસ એમ જ. અદિતી :- રિખીલ, વાત શેર કરવાથી