અધૂરો પ્રેમ - ૧૪

(35)
  • 3.4k
  • 1.4k

આગળ જોયું કે જય કાયરાને તેની ખરાબ હાલત હોવા છતાં મૂકી ને જતો હોય છે ત્યારે જ જીયાના તેણે રોકે છે અને જણાવે છે કે તે એની જ છોકરી છે અને ઇન્ડિયા થી નિશા નો જ ફોન આવ્યો હતો. જય : "પણ નિશા કાયરાને ક્યાં મળી....?" જીયાના : "યાદ છે તમને.... નિશાના કાકાનાં છોકરાની છોકરી ના મેરેજ ક્યાં થયા છે....?" જય: "હા....એને તો લવ મેરેજ કર્યા હતા ...પણ એ તો ન્યૂયોર્ક રહે છે...." જીયાના: "હા....એનો હસબન્ડ જોબ માટે ન્યુ યોર્ક રહે છે....પણ એ મૂળ લંડન નો છે....અને એ છોકરો મારી મોમ ની ફ્રેન્ડ નો છોકરો છે.....એટલે જ્યારે તમે લોકો ન્યૂયોર્ક