સ્વયં માં રહો - 1

  • 4.1k
  • 1
  • 1.3k

Be Yourself (સ્વયં માં રહો)ઘણા ખરા લોકો તમને ઘણી વાર આવું કહેતા જોયા હશે,. તેમાં મોટે ભાગે વડીલ વર્ગ કે શિક્ષક વર્ગ જ હશે, કદાચ તમે કોઈ મોટીવેશન વકતા ને આવું કહેતા સાંભળ્યા હશે,.. ખરું ને...કદાચ તમે તેમની વાત માની લઇને સ્વયં માં રહેવા નું ચાલુ પણ કરી દો છો,... એટલે થાય એવું કે એકાદ દિવસ, અઠવાડિયું કે બહુ બહુ તો મહિનો તમે તમારી સ્વયં ની જાત થી અળગા થઈ, જે તે કામ કે જેને તમે પૂરું કરવા માગો છો, તેના પર પૂરતું ધ્યાન આપવાનું ચાલુ કરી દો છો,.. પછી ભલે તે સ્વયં થી સમાજ, વ્યક્તિગત જીવન, સામાજિક જીવન કે