પ્યાર કા ફંડા

(31.6k)
  • 3.9k
  • 4
  • 2.1k

હિરલ તારો ફોન વાગે છે તું ક્યાં છે.? માધવી.... હું બાથરૂમમાં છું તું વાત કરી લે. માધવી : હલો વ્રજ : હું વ્રજ. તમે કોણ? હિરલ ક્યાં છે.? માધવી : હિરલ થોડી વારમાં આવે. વ્રજ : આવે એટલે મને વાત કરાવ જે. ત્યાં હિરલ બાથરૂમ માંથી બહાર આવી. કોણ હતું માધવી.? તારો હતો એક બોયફ્રેન્ડ અને તારે છે કેટલા બોયફ્રેન્ડ.? મોઢું બગડતા બોલી. માધવી તારે બોયફ્રેન્ડ નથી તો આમ મોઢું સુકાન બગાડે છે. તારે બોયફ્રેન્ડ બનાવવો હોય તો કે હું સીધી કાઢુ. ના ના મારે તારી જેમ કોઈ ચક્કર માં નથી પડવું મારે તો ભણવું છે. કાંઈક બનવું છે. તારી