પ્રતીક્ષા (ભાગ -4)

(26)
  • 4.5k
  • 1.9k

સાક્ષી અને રાહુલ હવે એક થવાના કેટલા મહિના જ દૂર છે બસ આ 6 મહિના નો સફર નક્કી કરવાનો બાકી છે પછી દુનિયાની એક પણ તાકાત એમને એક થતા નહી રોકી શકે ... રાહુલ સાક્ષી ને કોલ કરે છે અને એને જવા પહેલ એક વાર મળવા માટે બોલાવે છે . રાહુલ સાક્ષીને કોલ કરે છે : સાક્ષી તું મને મળવા માટે આવશને ત્યારે સરસ તૈયાર થઇ ને આવજે .. સાક્ષી મસ્તીભર્યા અવાજમાં જવાબ આપે છે : અચ્છા!!!! જી હું તો એમ પણ ક્યાં તૈયાર થઈ ને આવું ડાકણ જેવી જ ફરું છું