પ્રેત યોનિની પ્રીત... - 6

(145)
  • 6.9k
  • 6
  • 4.2k

પ્રકરણ -6 વિધુએ વૈદેહીની આંખ મારી કહેવાની વાત સમજી ગયો હોઠ અને જીભ બંન્ને જાણે ભીનાં થઇ ગયાં. એણે બાઇક મારી મૂકી એક પ્રેમનો નાના ઇશારે જાણે શરીરમાં વીજળી ભરી ગયો. થોડે આગળ વિધુએ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા બાઇક ઊભી રાખી અને આખી ટાંકી ફૂલ કરાવી ત્યાં પાછળ એનો મિત્ર વિપુલ ઉભો હતો એણે બાઇક પર બેઠાં બેઠાં બૂમ પાડી "એય વિધુ કઇ બાજુ ? આજે તો જોડે જોડે સજોડે છો ક્યાં ઉપાડી ગાડી ? એમ કહીને આંખોમાં શરારત અને લૂચ્ચાઇ ભરી નજરે વૈદેહી તરફ જોયું. વૈદેહી ગુસ્સામાં જોયું ના જોયું કર્યું અને મોં ફેરવી લીધું. વિદ્યુ સમજી ગયો વૈદેહીને