ધ એક્સિડન્ટ - 25

(60)
  • 4.5k
  • 1
  • 2.1k

સવાર પડે છે..... રોજ ના જેમ પ્રિશા ધ્રુવ કરતા વહેલાં ઉઠે છે બસ ફરક એટલો જ છે કે આજે ઘડિયાળ માં આઠ વાગ્યા છે......પ્રિશા:- ધ્રુવ..... ઉઠ. ચાલ હવેધ્રુવ:- અહીંયા તો જપ ખા યાર..... સુઈ જા ચાલપ્રિશા:-અરે નઈ યાર બહાર જવાનું છે ચાલ ને.....ધ્રુવ:- (પ્રિશા નો હાથ ખેંચી ને ) સુઈ જા ને યાર.... રોજ ક્યાં મળે છે આટલું late સુવાપ્રિશા:- તું સુઈ જા હું ફ્રેશ થઈ ને આવું.ધ્રુવ:- આ વસ્તુ મને ઉઠાડ્યા વગર પણ થઈ શકતું તું ને ! તો ઉઠાડ્યો કેમ!?પ્રિશા:- અરે બાપરે...? ગુસ્સો આવ્યો (હસતા હસતા??)(10 વાગ્યા છે, પ્રિશા અને ધ્રુવ હોટેલ ના ડાઇનિંગ રૂમ માં બ્રેકફાસ્ટ કરવા