વન્સ અપોન અ ટાઈમ - 156

(82)
  • 10.3k
  • 9
  • 4.2k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 156 ‘દાઉદને આનંદ થાય એવા એક સમાચાર તેને ઈન્ડોનેશિયાથી મળ્યા. 19 ઓગસ્ટ, 2004ના દિવસે છોટા રાજન ઈન્ડોનેશિયામાં બનાવટી ચલણી નોટોના કેસમાં તેના બે સાથીદારો સાથે ઝડપાઈ ગયો. જોકે દાઉજ છોટા રાજનની ધરપકડની ખુશી બહુ લાંબા સમય સુધી મનાવી શક્યો નહીં. રાજન લાંચ આપીને ઈન્ડોનેશિયાના કાનૂન ગાળિયામાંથી છટકી ગયો. દાઉદ અને રાજન આ રીતે વિદેશી ધરતી પર અસ્તિત્વ ટકાવવા માટે મથી રહ્યા હતા એ દરમિયાન મુંબઈમાં અને ભારતના શહેરોમાં તેમની છૂટીછવાઈ પ્રવૃત્તિ ચાલુ જ હતી. મુંબઈમાં ખંડણી ઉઘરાણીનું પ્રમાણ ઘટી ગયું હતું, પણ પ્રોપર્ટીઝના વિવાદમાં અને વેપારીઓ કે બિલ્ડરો કે ઉદ્યોગપતિઓના આર્થિક વિખવાદમાં