ખેતરમાં કારખાનું

(15)
  • 3.3k
  • 1
  • 832

ધરતી પરથી ઓળા દૂર કરી સૂરજ નારાયણ પોતાનો પ્રકાશ ધરતી પર ચારે તરફ પાથરી ને આભે તપી રહયો હતો.ગામના સૌ કોઈ લૉકો પોતાના કામે વળગી રહ્યા હતા.ઘરે ઘરે ઘંટી ના વલોણું નો નાદનો અવાજ એવી રીતે વાતાવરણ મળી રહ્યાં કે જાણે શબ્દ માં સુર મળીને સંગીત ગુજતું હોય આખા વાતાવરણ મળ્યું!. ને આખા ગામ થોડી વારમાં ધમધમતું થયું. જગતનો તાત હરખાઇ ઉઠી ને નાસ્તા પાણી કરીને બળદગાડામાં સાથે ધરતી ને સજાવા નિકળી પડયો. ગામડું મોટુ હતું ને કસ્બાઓ ને ડેલીઓ પણ જૂનાં માળા બનાવી બેઠી હોય એમ ગામને પાદરે શોભા વધારી રહા હતી.માળા ગામમાં વાણિયા