રાહ. - ૬

(31)
  • 7.4k
  • 4.2k

વિધિ ઘરે પહોંચી થોડું જમીને સીધી તેના રૂમમાં જતી રહી,થોડીવાર પછી વિધિના મમ્મી રૂમમાં આવ્યાં, બોલ્યા વિધિ જલ્પાને ઘરે જઈ આવીને મજામાં છે ને બધાં ત્યાં?વિધિ હા મમ્મી મજામાં છે મમ્મી કાલે સવારે મારે અને જલુંને કોલેજ જવું છે,જલુંને થોડું કામ છે તો અમે બન્નને જવાની છીએ,આટલું કહી વિધિ મનોમન બોલી માફ કરજો ભગવાન ખોટું બોલી છું,વિધિના મમ્મી હા જઈ આવજો.રાત્રે વિધિ એ મિહિરને મેસેજ દ્વારા એડ્રેશ મોકલી આપ્યું,ને લખ્યું સમયસર પોહચી જજે,શુભ રાત્રી.મિહિરને મેસેજ કરી વિધિએ મોબાઈલમાં સવારે આઠ વાગ્યાનું એલાર્મ મૂકી બહું થાકી હોવાથી આજે તે ઘસઘસાટ ઊંઘી ગઈ.સવારે આઠ વાગ્યે એલાર્મ વાગતાં સીધી જાગી ગઈ ફટાફટ ફ્રેશ