મારું ગામડું

(19)
  • 22.5k
  • 2
  • 4k

મારું ગામડું રંગીલું ગામડું .નાનકડું ગામડું પણ મારું વ્હાલું ગામડું .અમારા ગામ ની એક કહેવત મને યાદ રઇ ગઈ છે ઉપર નળિયા નીચે લીપણ મારું ગામ પીપણ .અમે તો મૂળ બીજા ગામ થી આવી ને વસ્યા અમારા પૂર્વજો ઢેઢાળ વાસણા થી પીપણ આવી ને વસ્યા હતા.મારું ગામડું રંગીલું ગામડું .ગામડું શબ્દ આવે ત્યાં અમારું ગામડા નું ચિત્રણ કરવા નું મન થાય .એક નિશાળ જૂની પુરાણી પણ હવે તો નવી બની ગઈ .રસ્તા પણ હવે પાકકા થઈ ગયા પણ હા હજુ પણ એક રસ્તો તો એવો છે જ જે ચોમાસુ આવે એટલે નદી જેમ વહેતો જ જાય .કેમ ખેતરો સાથે સિધુ જોડાણ