એક વ્યસની

(15)
  • 3.5k
  • 1
  • 1.2k

'એક વ્યસની' 'શરૂઆત ક્યાંથી કરું સાહેબ?, વિશ્વ કેન્સર દિવસના કાર્યક્રમમાં મને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું.કિર્તનભાઈ જે આખા કાર્યક્રમનું સંચાલન કરે છે એમને મેં ઘણા સમજાવ્યા કે આ વિષયમાં મને બહુ કડવું અને સત્ય બોલવાની આદત છે છતાં એ માન્યા નહિ અને આજે હું આપ સહુ સામે બોમ્બનો ગોળો બનીને જ ઉભી છું. બહુ ડરવાની જરૂર નથી. હું શબ્દોના જ ગોળા ફેંકુ છું, વાગે તો સહન કરવાના અને સમજાય તો કડવું ઝેર સમજીને પી લેવાનું.', બધા ઝીણું હસી પડ્યા. વાણીબેન એટલે રાજકોટના એક શિક્ષક સાથે એક મહાન કવિયત્રી એટલે એમને કોઈ પહોંચી ના વળે. સ્વભાવે બહુ સીધા અને સમજણ જાણે