કીટલીથી કેફે સુધી... - 12

  • 2.3k
  • 947

કીટલીથી કેફે સુધીઆનંદ(12)એ રાતના મને ઉંઘ નહોતી આવી. મને ખબર હતી કાલથી નવો દાવ રમવાનો છે. નવુ શહેર, નવા લોકો, નવી રહેણી કહેણી.છ મહીના માટે હુ અમદાવાદ જઇ રહ્યો છુ. ઇન્ટર્નશીપના એક દીવસ વહેલા જવાનુ નક્કી થયુ. સવારના સાત વાગ્યે ઘરેથી નીકળ્યો. પપ્પા બસ સ્ટેન્ડ સુધી મુકી ગયા. રહેવાનુ અને એ બધુ ગોઠવાઇ ગયુ હતુ. દેવાંગને ગઇ કાલે જ ફોન કરીને કહી દીધુ છે. આજે રવીવાર છે એટલે એને પણ ઓફીસ પર રજા છે. એ તો એક અઠવાડીયાથી મારી પાછળ પડયો છે કે તુ વહેલો આવી જા. મે એક અઠવાડીયા મા ત્રણ વાર કીધુ કે મારે લાંબુ વેકેશન જોય છે. છેલ્લે