એક્સક્લુઝીવ લવ

  • 2.7k
  • 780

લવ, પ્રેમ, રોમાન્સ આ બધુ ફાલતુ લોકોના કામ છે. આમા મેં કોઈ હેલ્પ ના કરું. તું તારી રીતે મેનેજ કર મારી હેલ્પની કોઇ આશા ના રાખીશ. આરુષી બોલતી હતી. સમીરા :- યાર પ્લીઝ, એકવાર તો હા પાડી દે. પ્લીઝ પ્લીઝ પ્લીઝ... ત્રણ વર્ષમાં ફર્સ્ટ ટાઇમ તો હેલ્પ માંગુ છું યાર... હું ફ્રેન્ડ છું ને તારી તો યાર તું મને એક હેલ્પ ના કરી શકે? ઓકે ફાઈન. આરુષી કમને બોલી. સમીરા એને ગળે મળીને બોલી, થેંક્યુ આરુષી. એ રુમથી વહેલી નીકળી ગઇ એના બોયફ્રેન્ડ અંશ માટે ગીફ્ટ? લેવા અને આરુષીને થોડુ મોડુ જવાનુ હતુ એનો કોલ આવે