નવું ઘર

  • 3.9k
  • 948

" મમ્મી... મમ્મી ક્યાં છે તું અહીં આવ !! મમ્મી ... મમ્મી જલ્દી થી અહીં આવ ને મમ્મી...!!" ધ્રુવ એ આમ એકી શ્વાસે ઘેરા અવાજે બૂમો પાડી.એને અવાજ માં ક્યાંક ડર હતો. સાંજ નું રમણીય વાતાવરણ એકદમ શાંત , સંધ્યા બસ ઢળતી જ હતી ચારે બાજુ કલરો નો મેળો , ઘરે જતા પંખીઓ નો કલરવ ખીલેલી સંધ્યાનું સૌંદર્ય હતું . માગશર મહિનો એટલે બહુ ઠંડી તો ન હતી. પણ હા પાતળું એવું ટેરકોટન નું સ્વેટર પેહર્યું હોય તો ચાલે જાય.ધ્રુવ સ્કૂલે થી આવી હાથ પગ ધોઈને રોજ ની જેમ હોમવર્ક કરતો હતો. અને ધ્રુવ