સુખનો પાસવર્ડ - 18

(38)
  • 5.6k
  • 3
  • 1.6k

પિતા, મિત્રો, સગાં-વહાલાંઓ અને પત્રકારો જેમની હાંસી ઉડાવતા હતા એવા બે ભાઈઓ પોતાનું નામ અમર કરી ગયા! કંઈક નવું કરવા મથનારાઓએ ‘પાગલ’ના ‘પ્રમાણપત્ર’થી ન ડરવું જોઈએ સુખનો પાસવર્ડ આશુ પટેલ અગિયાર દાયકાઓ અગાઉ અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં રહેતા બે ભાઈ ઓરવિલ