કાઠિયાવાડ નો પ્રેમ

(20)
  • 5.2k
  • 1
  • 1.2k

'' અરે ! જોગિદાસજી સવાર સવારમાં કઇ બાજુ ? "ગામની પાદરે બેઠેલા ભીખાજી ઍ હળવેક થી પુછ્યું." એલા ભીખા આ સામેના મંદિરે જાઉ છું; અને હા ગઢપણ આવે છે મંદિર ની ટેવ તો પાડવી પડશે ને " જોગિદાસજી ઍ ચાલતા ચાલતા જવાબ આપ્યો .રાંમપુરા ગામ ની પાદરે શિવજી નું રમણીય મંદિર આવેલુ અને તેની આજુબાજુમાં આહલદક વાતાવરણ છવાયેલું રહેતું. ગામ ના ડોસા-ડોશી રોજ મંદિરે આવતા અને ભજન કિર્તન થી વાતાવરણ ને એથી ય વધારે સુંદર બનાવી દેતા . પછી તો જોગિદાસજી મંંદિરમા જઈને પ્રભુુ ના દર્શન કર્યા અને પંડિતજી પાસેેથી પ્રસાદ લઈને ઘર તરફ રવાના થયા .ઘરે જઈને જોગિદાસજી ઍ