લવ ઇન સ્પેસ - 7

(42)
  • 5.2k
  • 2
  • 2.5k

લવ ઇન સ્પેસ પ્રકરણ -૭ અગાઉ પ્રકરણ ૬ માં તમે વાંચ્યું..... જોય અને એવલીન ભૂતકાળ ભૂલી સ્પેસશીપ ઉપર નવેસરથી પોતાનું જીવન શરુ કરે છે. બંને પ્રેમમાં પડે છે અને છેવટે બંને એકજ રૂમમાં સાથે રહેવાનું નક્કી કરે છે. પરંતુ એવામાં બ્રુનો નામનો એક આની યાત્રી જાગી જાય છે...કોણ છે બ્રુનો ? હવે આગળ વાંચો..... ▪▪▪▪▪ “મને નહોતી ખબર તું પણ Hope ગ્રહની યાત્રા ઉપર જઈ રહ્યો છે...!?” બ્રુનોને તેના રૂમના દરવાજે ઉભેલો જોઇને ચોંકી ગયેલી એવલીન બોલી ઉઠી. બંને હજી એવલીનના રૂમના દરવાજે જ ઉભા હતાં. એવલીન હજી પણ હતપ્રભ બનીને બ્રુનોની સામે જોઈ રહી હતી. તેનું હ્રદય જોરશોરહી