અધૂરો પ્રેમ - ૧૩

(41)
  • 3k
  • 1.3k

આગળ જોયું કે જય અને ખુશી જીયાના સાથે કાયરાને મળવા જાય છે. કાયરા પલંગ પર સુતેલી હોય છે.જીયાના જણાવે છે કે એ સાત વર્ષ પહેલા કોમા માં જતી રહી હતી. અત્યારે એ માત્ર જોઈ અને સાંભળી જ શકે છે અને જીયાના સિવાય બીજા કોઈ ને ઓળખતી નથી. જીયાના જણાવે છે કે એની આવી હાલત નું કારણ ઇન્ડિયા થી આવેલો ફોન હતો. જય : " ઇન્ડિયા થી ફોન.....પણ કોણે કર્યો.? જીયાના : "એ મને નથી ખબર....." જય : " તે કહ્યું કાયરા જોઈ અને સાંભળી શકે છે તો એ આમ સૂતેલી જ કેમ છે....?" જીયાના : " એમને દવા આપી છે