પ્રેમનો કિનારો - ભાગ-૬

(46)
  • 5.4k
  • 2
  • 2.5k

એક સાંજે બધા પાર્ટીમાં ડાન્સ કરી રહ્યા હતા. મુક્તિ બિન્દાસથી ડાન્સ કરી રહી હતી. મુક્તિ જાણી જોઈને અનુરાગ સાથે ડાન્સ કરવા ગઈ. અનુરાગ પણ મુક્તિ સાથે ડાન્સ કરવા આવ્યો. બધા પોતપોતાની મસ્તીમાં ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરતા કરતા અનુરાગના ગાલ પર થપ્પડ પડી ગઈ. અનુરાગને એક ક્ષણ માટે તો ખ્યાલ જ ન આવ્યો કે મુક્તિએ શું કામ થપ્પડ મારી. બધાની નજર અનુરાગ અને મુક્તિ પર હતી. મુક્તિ:- "તારી હિમંત જ કેમ થઈ મને touch કરવાની?" અનુરાગ:- "મુક્તિ શું કરવા ખોટું બોલે છે. હું તને શું કરવા touch કરવાનો?" મુક્તિ:- "તો શું તને થપ્પડ મારવાનો મને શોખ થયો?" અનુરાગ:- "ઑહ