રહસ્યમય કિલ્લો

(22)
  • 3.7k
  • 1
  • 1.1k

હલ્લો સર વેલ કમ. એક રૂમ જોઈએ છે. ઓકે સર. લો ચાવી, ચેક આઉટ ક્યારે લેશો સવારે કે...? અમારે કિલ્લો જોવા જવું છે એટલે સવારે યોગ્ય રહેશે. ઓકે સર. સવારે કિલ્લા તરફ ગાડી લઈ નીકળ્યાં. કિલ્લો બહું ઉંચો હતો. કિલ્લા ના ગેટ પાસે ગાડી પાર્ક કરી. બને દોસ્ત કિલ્લો જોવા અંદર પ્રવેશ કર્યો. કિલ્લો બહું જૂનો લાગતો હતો. ત્યાં લખેલી તકતી પર નજર પડી. લખ્યું હતું રાત્રે અહીં રોકાવું નહીં. કિલ્લો નાનો લાગતો હતો પણ તેમાં રહેલું રહસ્ય ખુબ મોટું લાગી રહ્યું હતું. બને મિત્રો સંપૂર્ણ રીતે કિલ્લા નું નિરીક્ષણ કર્યું. તેમને લાગ્યું કિલ્લા મા કાંઈક તો રહસ્ય છે. આપણે