મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 20

(16)
  • 5.5k
  • 2
  • 1.7k

તમે તો મગજના કારીગર છો!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-20) એક વખત ઘરની દીવાલ ભીની થવા લાગી. મનમાં થયું કે, કયાંક પાણીની પાઈપ તૂટી હશે. મારા પડોશીએ કહ્યું, ‘‘આ માટે કોઈ સારો પ્‍લમ્‍બર જોઈએ. જેવોતેવો આવી જાય તો દીવાલ વધારે તોડી નાખે. ઘરની દશા બગાડી નાખે.'' મેં સારો પ્‍લમ્‍બર ઘ્‍યાનમાં હોય તો કહેવા માટે વાત કરી. થોડીવાર પછી તેણે એક નંબર આપ્‍યો. મેં એ નંબર ઉપર ફોન કરીને પ્‍લમ્‍બરને આવવા માટે કહ્યું. પ્‍લમ્‍બર આવે છે. તેણે મને જોયો. પછી કામની વિગત જાણીને પાઈપનું ભંગાણ શોધવા લાગ્‍યો. થોડીવાર સુધી દીવાલમાં જુદી-જુદી જગ્‍યાએ ટકોરો મારતો રહ્યો. ટકોરો મારતાં-મારતાં બાથરૂમની દીવાલ પાસે પહોંચ્‍યો. મને