હિયાન - ૫

(32)
  • 6.1k
  • 1
  • 2.8k

સાંજે આરવીની આંખ ખુલે છે. તે પુરા ૫-૬ કલાક થી બેહોશ હોય છે. તે જુએ છે કે તેની સામે તેના મમ્મી-પપ્પા, ધ્રુહી, રાહુલ અને રાહુલના મમ્મી-પપ્પા હોય છે. તે ફરી ખુબજ દુઃખી થઈ જાય છે. તેની આંખોમાં આંસુ આવી જાય છે. તે જોય ને શાલીનીબેન તેના માથા પર પ્રેમથી હાથ ફેરવે છે. શાલીનીબેન : દીકરા ચિંતા ન કર. હમેં તારાથી બિલકુલ ગુસ્સે નથી. અમને પણ રાહુલ ગમે છે એટલે તારા અને રાહુલ ના સંબંધ નો અમને કોઈ જ વાંધો નથી. અને રાહુલ ના મમ્મી-પપ્પા ને પણ અમેં વાત કરી તો એમને પણ કોઈ વાંધો નથી. આટલું સાંભળીને આરવીની ચિંતા હળવી