લાસ્ટ વર્ડ - 3

  • 4.5k
  • 1.2k

અંજલિ "તે થોડી મોડી આવશે, હોસ્પિટલ થી... (અંજલિ રસોડા માંથી બોલે છે)"કેમ, કઈ ખાસ કામ થી રોકાઈ ગઈ છે કે શું?" રાકેશ.અંજલિ પાણી લઈ ને બહાર આવે છે, અને રાજેશ ને આપતા કહે છે,.."ખાસ ની તો કોઈ ખબર નથી, પણ તેનો ફોન આયો તો કે આજે થોડું મોડું થશે,.. પપ્પા ને કહી દેજે કે ચિંતા ન કરે..""હા, હવે ચિંતા ન થાય.. અંજલિ તુજ કે ને..!!" રાજેશઅંજલિ"તમારી છોકરી તમારી ચિંતા કરે ન કે તેની.. જો જો હો... નર્સિંગ નું કામ તો કરતાં જ કરશે... પણ...(અંજલિ ચૂપ થઈ ને .. વાત ટૂંકાવી.. સારું ચલો હૂતો વાતો માં ને વાતો માં ચા નું