Revenge - Story of Dark hearts - 5 (Last part)

(52)
  • 4k
  • 2
  • 2k

Revenge – Story of Dark HeartsEpisode – 5“હેલ્લો મિ.શાહ, જીવો છો કે સાચે ઉકલી ગયા...?”ધીરજે કે.ટી.શાહના મોઢા પર પાણી ફેંકતા કહ્યું. અચાનક પાણી પડતા કે.ટી.શાહ ભડકી ગયા. એમણે આંખો ખોલી તો પોતે એક રૂમમાં એક ખુરશી પર બંધાયેલી હાલતમાં હતા, ટેબલની બીજીબાજુ ધીરજ બેઠો હતો. એમણે ચારે બાજુ જોયું તો પોતે જેલની જગ્યાએ એક રૂમમાં હતા. “સારું, તો હજી જીવો છો...”ધીરજે ખુરશી પર આરામથી બેસતા કહ્યું. “હું અહી કઈ રીતે આવ્યો? મને તો...” “ઝેર આપવામાં આવ્યું હતું, મરવાની તૈયારીમાં હતા, અને દુનિયાની નજરમાં તો તમે મારી પણ ગયા છો, માત્ર અમારા માટે જીવો છો.”ધીરજની વાતો કે.ટી.શાહને સમજાતી ન હતી. “ન સમજાયું...? આ જુઓ આજનું