મારી ચૂંટેલી લઘુકથાઓ - 54

  • 2.5k
  • 1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા પરિસ્થિતિ કાબુ હેઠળ છે ‘હાલપૂરતી પરિસ્થિતિ ગંભીર પરંતુ કાબુ હેઠળ છે...’ દરેક વખતે આમ જ થાય છે, દરેક વખતે આમ જ કહેવાય છે. આ વખતે પણ એમ જ થયું છે અને આ વખતે પણ આમ જ કહેવાઈ રહ્યું છે. ત્રણ દિવસથી આખું ગામ કર્ફ્યુંની પકડમાં છે. પૂરેપૂરી અને સાચી વાત તો હજી સુધી કોઈને ખબર પણ નથી પણ ઘટનાએ ખબર નહીં કેમ પણ ગતિ પકડી લીધી હતી. એ સાંજે એક ખાસ જ્ઞાતિનો મનસાલાલ શહેરથી પોતાનું ડોક્ટરનું ભણતર પૂરું કરીને બેન્ડવાજાં સાથે પૂરી શાનથી ગામ પરત આવ્યો હતો અને એ જ રાત્રે તેમની