નિવૃત્તિ

  • 2.3k
  • 564

આ વાત છે એક સાચા શિક્ષક વિ. સી. ગામીત ની. આદિવાસી ખેત મજૂરી કરતા પરિવાર નું એક અત્યંત તેજસ્વી સંતાન જે ખુબ જ પરિશ્રમ કરી ને શિક્ષણ મેળવે છે અને સરકારી નોકરી મેળવી એક આદર્શ શિક્ષક બને છે સામાજિક વિજ્ઞાન ના શિક્ષક એક ગ્રાન્ટેડ સ્કૂલ માં એક એવા શિક્ષક જેને સમગ્ર પાઠ્ય પુસ્તક મોઢે યાદ હોય જે દૂર થી દરરોજ અપ ડાઉન કરવા છતાં શાળા શરૂ થાય તે પહેલા જ પંદર મિનિટ અગાઉ શાળા એ પહોંચી જાય દરરોજ વંથલી થી જૂનાગઢ બસ માં અપ ડાઉન કરે વતન તો દૂર દક્ષિણ ગુજરાત ના એક નાનકડા ગામડા માં