અધૂરી પ્રેમ કહાની - 1

  • 2.9k
  • 840

જય માતાજી મિત્રો આજે મારે એક સત્ય પ્રેમ કહાની ની શરૂવાત કરવી છે. શિયાળ ના દિવસો ચાલુ હતા.સવાર સવાર માં સ્કૂલે જવું કોને ગમે ? ?? પણ એમાં એક છોકરો જેનું નામ વનરાજસિંહ હતું. જેને સ્કૂલે જવું ગમતું તો નહી પણ પરાણે ઘરે થી મોકલતા એટલે જવું પડતું. એનો એક મિત્ર હતો યુવરાજ સિંહ એ પણ ભણવા માં તો હોશિયાર હતો જ નહીં. આમ તો બંને માં એવું જ હતું કોઈ ખાસ હોશિયાર હતું નહીં. પણ વનરાજ ને સ્પોર્ટ માં બહુ રસ , એને દરેક રમતો આવડે અને દરેક રમત માં ભાગ પણ લેતો. વનરાજ રોજ સવારે સ્કૂલ