ફ્યુચર ફિક્શન

  • 2.8k
  • 3
  • 819

૨૧મી સદીમાં ભારતમાં ઘણા ખરા બદલાવ આવ્યા છે.૨૦ સદીનું ભારતમાં જુનું જુનું ઘણું ખરું વહી ગયુંલાગે.? ટ્રેન, મોટર કાર ,વેપાર હવામાન પછી ભલે માણસો ના મન હોય કે ભાવના કે પછી રજવાડા હોયકે ગોરી પ્રજા.! આતો વાતો ગુલામી ને સદીઓ ની આવી પણ આપણને તો મુદ્દા પર ચાલવાનું છે.પણ આપને તો ભૂતનું ભૂલી ભવિષ્ય નું વિચારવાનું છે.આતો વાત રહી કલ્પનાની કરવાની ને આમાં ક્યાંય વાર્તા કે ઇતિહાસ ન આવે તો સારું?. સપનાં જોવાં માં ક્યાંય જીએસટી લાગે છે, જે આપણને ડર લાગે,માટે સપનું બેફામ જોવું. એમાંય જો સ્પર્ધા યોજાઇ તો પછી કય બાકી ના રખાય?.એમ બધા વિચારતા હસો. કહેવાય કે