સંબંધો ની આરપાર.. પેજ - ૫૦

(62)
  • 5.1k
  • 2
  • 2.3k

સંબંધો નો માળો ગુંથાય છે, અંજલિ હવે માં થી વધી ને સાસુમા બની ગઈ છે.વિશાલ વીના કોઈ અડચણે પ્રયાગ નાં અદિતી સાથે નાં સંબંધ ને મહોર મારવા આચાર્ય સાહેબ નાં ઘરે અંજલિ સાથે જઈને આવે છે.આચાર્ય સાહેબ તથા તેમના પત્ની બધા આ સંબંધ થવા થી ખુશ ખુશાલ છે.અંજલિ એ અદિતી નાં ઘરે થી પરત ફરી ને તેનાં લાડકા દિકરા પ્રયાગ ને ફોન કર્યો છે. ********* હવેેઆગળ- પેજ-૫૦******** અંજલિ તથા પ્રયાગ ફોન પર નો પોતાનો વાર્તાલાપ પુરો કરે છે. અંજલિ એ તે સમયે જ અદિતી ને આશીર્વાદ આપવા માટે પ્રયાગ ના ચાલુ ફોન માં જ સાથે કોન્ફરન્સ કોલ કર્યો અને પોતાના ઘર ની