સ્વાનુભવ

(70)
  • 4.6k
  • 2
  • 1.4k

નમસ્કાર મિત્રો, આજે જયારે મારી પ્રથમ રચના પ્રકાશિત થઇ છે ત્યારે ઘણોજ હર્ષ અનુભવી રહી છું.. આ સાથે સૌ પ્રથમ તો મારા પ્રેરણાસ્ત્રોત અને ગુરુ એવા "બેનામ" ભાર્ગવ જોશીનો ખુબ ખુબ આભાર કે જેમના થકી મને લખવાની પ્રેરણા મળી અને જેમના સહયોગ થકી આ રચના આપ સૌ સમક્ષ લાવી સકી ખુબ ખુબ આભાર ગુરુ.. ત્યારબાદ મારા શબ્દોમાં રહેલું ઝુનુન પારખીને પોતાના અનુભવો થકી મારા ઉત્સાહને બે ગણો કરી મને સતત પ્રોત્સાહન આપનાર આનંદસર નો ખુબ ખુબ આભાર.. આ સાથે એ તમામ વાચકમિત્રોનો ખુબ ખુબ આભાર કે જેમણે મને