મૃત્યુ પછીનું જીવન - ૧૯

(21)
  • 3.1k
  • 1.4k

મૃત્યુ પછીનું જીવન—૧૯ આપણે પહેલાં જોયું, એમ રાઘવ હવે એનાં ખૂનીને શોધવા વ્યાકુળ થઇ રહ્યો છે . ત્રણેય નજીકનાં મિત્રો , જેનાં પર એને આશંકા હતી. છતાંય, સૌથી વધુ શંકા તો રાશીદ પર જ ઘોળાતી હતી. ફરી રાઘવ યાદ કરતો રહ્યો કે એ રશીદને કઈ રીતે મળ્યો હતો ....તે દિવસે જૂની હવેલી પાસે અંકલ એની હેરાફેરીની