આતો એનો પ્રેમ

(14)
  • 4.2k
  • 2
  • 1.3k

ટુંક માં કહીએ તો તારું યાદ કરવું ને મારુ હાજર થવું અટલે પ્રેમ.વાત હતી એક તોફાની પ્રેમ ની અટલે નેના અને હર્ષ ની મુલાકાત ની શરૂઆત નવા ટેકનોલોજી સાથે અટલે કે ફેસબુક પર થયેલી. હર્ષ દેખાવડો અને સ્માર્ટ અને જોતા કોઈ નું ભી મન થાય વાત કરવાનું અને સ્વભાવ એક દમ મિલનસાર. સામે નેના અટલે વાતો નું માયાજાળ, શરૂઆત મા નેના એક સારા છોકરા જેવી લાગતી, બોય કટ વાળ અને પહેરવેશ પણ છોકરા જેવો જ સમજો. શરૂઆત મા ફેસબુક અને પછી પેલી મુલાકાત નેના નાં કોલેજ