માતૃત્વનો રંગ

  • 2.3k
  • 1
  • 904

મા તે મા બીજા બધા વગડા ના વા,".... "ગોળ વિનાનો મોરો કંસાર મા વિવાનો સુનો સંસાર".... મીઠા મધુરને મીઠા મોરલા રે લોલ... એથી મધરું મોરી માત જો... જનની ની જોડ સખી નઈ મળે રે લોલ... પૈરાણિક કથન છે કે ‘મા’ શબ્દમાં સ્વયં આખી દુનિયા સમાયેલી છે. વિશ્વભરમાં ‘મા’, ‘મધર’, ‘અમ્મા’, ‘મમ્મી’ કે ‘માતા’ મોમ, મમ્મા એમ બધી જ ભાષાઓમાં ‘મા’ શબ્દ તો ક્યાંક ને ક્યાંક આવે જ છે. આજે અહીં ‘મા’ સાથે સંકળાયેલી એક નાની પણ હૃદયસ્પર્શી વાર્તા છે ભગવાન જયારે પહોંચી ના શક્યો ત્યારે પૃથ્વી પર અકલ્પીય તત્વ નું સર્જન કર્યું. એનું નામ છે "મા " રોમાનિયાના વતની,