અધૂરો પ્રેમ - ૧૨

(32)
  • 3.1k
  • 2
  • 1.3k

આગળ જોયું કે જય અને ખુશી કાયરા ને શોધવાના પ્રયત્નો કરે છે....પણ તેમણે કશું મળતું નથી..છેવટે નિરાશ થઈ તેઓ હોસ્પિટલ માંથી જતા હોય છે ત્યાં જ બહાર જીયાના મળે છે.....અને તે હોસ્પિટલ માં કામ કરતી એક વૃદ્ધ નર્સ વિશે જણાવે છે. દાદુ અને ખુશી જિયાના સાથે હોસ્પિટલમાં જાય છે.ત્યાં એક રૂમ માં વૃદ્ધ મહિલા દીવાલ તરફ મોઢું કરીને ઉભી૊ હોય છે. જય ની હિંમત જ ન થતી હતી એની સામે જવાની એટલે એ ખુશી ને કહે છે કે તે એકલી એ વૃદ્ધ નર્સ ને મળી લે...તે બહાર ઉભો રહે છે. જીયાના : " આંટી...મારી કેબિન માં આવો...." વૃદ્ધ નર્સ પાછળ