ડિનર

(17)
  • 3.8k
  • 1.1k

સૂર્ય આથમી ગયો હતો અને અમે બધા ફ્રેન્ડ સર્કલમાં ટાઇમપાસ કરતા હતા.સાંજે ડિનરમાં ક્યાં જવું એ નક્કી થતું હતું .ત્યાં એક મિત્રએ TGTમાં જવા માટેની વાત બધા વચ્ચે મૂકી .યોગાનુયોગ બધાના ખિસ્સાને માફક આવતું હતું એટલે વાત પર અમલ ફરમાવવામાં આવ્યો .રેસ્ટોરન્ટના મેન્યુમાં કેરીનો રસ અને ડ્રાયફ્રુટ હલવો હતો .રિસેપ્શન પર જઇને મેં વેઇટિંગમાં નામ લખાવ્યું અને અમે બધા મિત્રો બહાર સોફા પર બેઠા હતા .ત્યાં અચાનક રિસેપ્શન પરથી અવાજ આવ્યો"સચિન પટેલ કોન હૈ... "અને અમને ચીંધવામાં આવેલ ટેબલ પર અમે ગોઠવાઈ ગયા .વેઈટર દ્વારા પહેલેથી જ બધી ડિશો ગોઠવી દેવામાં આવી હતી .હવે ધીમે ધીમે બધી વાનગીઓ સર્વ થવા