ટપોરી એક મ્યૂઝિક સ્ટાર

(25)
  • 2.2k
  • 1
  • 543

એક યુવાન હાથ માં ગિટાર લઈ શૂરીલા અવાજે હિન્દી ફિલ્મ સોંગ ગાઈ રહ્યો હતો. ગરીબ હતો એટલે કોઇકે જૂનું ગિટાર આપી દીધું હતું તે આજે તેને આજીવિકા નું સાધન બની ગયું હતું. તેનો દેખાવ એક ટપોરી જેવો લાગતો હતો એટલે ઘણા તેને ટપોરી કહી બોલાવતા. અનાથ હતો એટલે રહેવાનું કોઈ ઠેકાણુ ન હતું પણ હમણાં એક vip સોસાયટી ની પાસે એક નાની ઝૂંપડી બનાવી રહેતો. આ વિસ્તાર તેને રહેવા અને ખાવા પીવા માટે મળી રહેતું એટલે યોગ્ય લાગ્યું. ત્યાં બાજુમાં આવેલું બસ સ્ટેન્ડ પર તેનો સુરીલો અવાજ થી ગિટાર સાથે સોંગ ગાઈ લોકોને મનોરંજન કરાવતો લોકો તેને બે પાંચ રૂપિયા