ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - 3

(12)
  • 2.8k
  • 2
  • 1k

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - 3 ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૨ માં વાચકો એ "દહેજ" અને "DOMESTIC વીયોલેન્સ" જેવા સામાજિક ગુનાહો નો સહારો લઇ દુરપયોગ કરતી સ્ત્રીઓ નું બીજું પાસું જોયું. અને ભાઉ એ ઘટના ને કઈ રીતે ઓળખી એનો સામનો કરી અને એને સરળતા થી સમજાવી ને દૂર કરી. ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૩ માં પણ સમાજ નો એક એવા જ અણગમતા ભાગ નો ભાઉ પોતાની અનોખી સોચ થી દૂર કરશે એ વાંચકો ને જાણવા મળશે. ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૩ - (ભાઉ નો ન્યાય - ભાગ 2)