પ્રિત એક પડછાયાની - ૧૪

(76)
  • 4.5k
  • 7
  • 2.3k

અન્વય લીપીને જોતો જ રહ્યો...આ શું ?? તેની એકદમ લાલ લાલ આંખો, કાળા થઈ ગયેલા હોઠ , દાંતમાંથી લોહી નીકળી રહ્યું છે....અને ચામડી તો જાણે શરીરમાં લોહી જ હોય એમ ફિક્કી ફટ...અને અન્વય અને પ્રિતીબેનની સામે જોઈને જોર જોરથી હસવા લાગી. એણે હજું પણ પ્રિતીબેનનો હાથ એટલો કસીને પકડેલો છે કે એમને જોરદાર પીડા થઈ રહી છે એ તેમનાં ચહેરા પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે... એ જગ્યાએ કોઈ બીજું કોઈ હોય તો કદાચ લીપીને જોરથી એક તમાચો મારી દે..પણ આખરે એક મા છે એ પોતાના દુઃખને અળગું રાખીને લીપી પર જ ધ્યાન આપી રહ્યાં છે. પ્રિતીબેન : ચાલ બેટા..આ કપડાં