એકાંત

(17)
  • 4.1k
  • 1
  • 1.1k

હું અને મારું મન, હું એકલો હોઉ ત્યારે મારા ચંચળ મન સાથે કેટલીક વાતો કરતો હોઉ છું. એટલે એકાંત માં જ પોતે અને પોતાના ચંચળ મન સાથે સ્પષ્ટ ચર્ચા શક્ય બને છે. એકાંત ઍક એવી જગ્યા છે જ્યાંની મુલાકાત દરેકે અવશ્ય લીધી હશે. એકાંત માં બેઠેલા મનુષ્ય નું મન સતત વિચારો થી છલકાતું હોય છે. એકાંત મા લીધેલો નિર્ણય સાચો અને સ્પષ્ટ હોય છે, કેમ કે ટોળા મા આપણે આપણો નિર્ણય કહીયે ત્યા બીજો કહે કે ' તું આમ કર તો સારુ રહેશે '. પછી એના બાજુ વાળો ટકોળે કે મિત્રો આમા થોડો ફેરફાર કરવા જેવો છે, આમ ને આમ આપનો