મને મારા બાળપણમાં જ જીવી લેવા દો

  • 3.1k
  • 989

બાળપણ....જીવનનો સુવર્ણ સમય...આ એક એવો સમય કે જે સમય માં જલ્દી જલ્દી મોટા થઈ જવાનું મન થાય કારણકે એમ જ થાય કે ચાલો હું પણ જલ્દી એમની જેમ બની જાઉં, હું આમ થઈ જાવ , પણ હવે મોટા થયા બાદ સમજાય કે સાલું સુખ તો એજ હતું...કઈ ખટપટ નહિ વધારાની...એવી મોજ થી ઢીંગા મસ્તી.... કેવી મોજ નહિ...પણ ખરો ડર તો ત્યારે લાગતો કે જ્યારે સ્કૂલથી કઇ ચિઠ્ઠી આવી હોય અને તેમાં પણ બીજા દિવસે પપ્પા ની સહી ની જરૂર હોય ?... આપણે એટલા તો હોશિયાર કે સહી તો થઈ જ જાય પપ્પાની પરંતુ એ સહી થઈ ગયા