પ્રેત ના લગ્ન

(29)
  • 2.3k
  • 3
  • 933

રોહિત મુની ને જોવા તેની ઘરે જાય છે. રોહિત ને મુની ગમી જાય છે. હવે વાત આગળ વધીને સગાઈ થઈ. રોહિત અને મુની ના બંને પરિવાર બહું ખુશ હતા, જોડી પણ બહુ મસ્ત બની હતી. બંને એક બીજાને બહુ પ્યાર કરવા લાગ્યા હતા. રોજ વાતો કરે મુલાકાત કરે. એક બીજા વગર ચાલે પણ નહીં. હવે તો લગ્ન ના સપના પણ જોવા લાગ્યા હતા. લગ્ન ની તારીખ લેવાઈ ગઈ હતી. મુની ને લગ્ન કરવાના બહું અબળખા હતા. એક દિવસ રાતે મુની બાઇક લઇ ઘરે આવતી હતી બહું મોડું થઈ ગઈ હતું બાર વાગ્યા હસે. રસ્તો સુનસાન હતો. એકલી હતી એટલે થોડી