પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૫

  • 2.4k
  • 2
  • 1.1k

(પાછલા ભાગમાં જોયું કે સિરમે સિકંદરની ખુબીઓ સિરોકામાં ને જણાવી અને સાયમંડ ના ક્લોન વિષે વાત કરી . અચાનક સિકંદર ના પ્રોગ્રામ માં ચેંજેસ આવવા લાગ્યા તેને સાયમંડના જીવનના દ્રશ્યો દેખાવા લાગ્યા . શ્રેયસ સ્પેસ એકેડમી માં એડમિશન લેવા ગયો હવે આગળ ) ધીરે ધીરે સ્પીડ વધવા લાગ્યો બે જાતની ગતિઓ સાથે શ્રેયસ લડી રહ્યો હતો એક તો તે જે કેબીન માં બેઠો હતો તે પોતાની ધરી પર ઘૂમરી લઇ રહી હતી અને સાથે સાથે તે સ્તભ ની આજુબાજુ ફરી રહી હતી . બે મિનિટમાં શ્રેયાંસની હાલત ખરાબ થવા લાગી તેને ચક્કર આવવા લાગ્યા પછી અચાનક તેને યાદ