પ્રિત એક પડછાયાની - ૧૨

(69)
  • 5.3k
  • 5
  • 2.5k

અન્વય અને લીપી પોતાની મસ્તીમાં મસ્ત છે એકબીજા સાથે પોતાની ખુબસુરત પળોને માણી રહ્યાં છે ત્યાં જ એકદમ બહારથી કંઈ જોરજોરથી અવાજ આવે છે... થોડીવાર બંને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પણ કંઈ સમજાયું નહીં...લીપી ફટાફટ એક કુર્તીને પહેરી દે છે. બંને જણાં બહાર આવવા થોડાં વ્યવસ્થિત કપડાં પહેરીને તૈયાર થાય છે ત્યાં જ એકદમ લીપી બહાર નીકળવા જાય છે ત્યાં જ તેનો પગ લપસે છે...આમ તો બહું ભીનું પણ નથી ત્યાં....પણ એનું બેલેન્સ ન રહેતાં એકદમ જ અન્વય આવીને એનો હાથ પકડીને એને પકડવા જાય છે પણ એનો પ્રયત્ન નિષ્ફળ જાય છે અને લીપી એકદમ જ લપસતાં તેનું માથું