ધ એક્સિડન્ટ - 23

(39)
  • 4k
  • 2
  • 1.9k

{ બીજા દિવસે સવારે } પ્રિશા:- હે ભગવાન... 6 વાગી ગયાં !! (ઊંઘ માં મોબાઈલ માં time જોઈને ) ધ્રુવ... ઓય ઉઠ ને late થશે યાર.... ધ્રુવ:- ઊંઘવા દે ને... ફરવાનું તો આખી જિંદગી છે, માણસ મહેનત જ શાંતિ થી ઊંઘવા માટે કરે છે તો મને ઊંઘવા દે ચલ ઊંઘ ના બગાડ. (ઊંઘ માં) પ્રિશા:- તું નહી ઉઠે ને...? (ગુસ્સામાં) ધ્રુવ:- કેમ અલગ થી કેવું પડશે મારે..! પ્રિશા :- (પાણી નો ગ્લાસ ધ્રુવ પર રેડી દે છે) હાહાહાહાહા ? ધ્રુવ:- ઓયય આ શું કર્યું! (એકદમ ઉઠીને) પ્રિશા:- છાનુમાનું તૈયાર થા ને નાટકો કરે છે... ધ્રુવ:- માણસ ઘર માં ઊંઘી પણ