મૃત્યુ શૈયા એ પડેલા વ્યક્તિઓના પાંચ મુખ્ય અફસોસ..

  • 3.9k
  • 1k

મૃત્યુ શૈયાએ પડેલા વ્યક્તિઓના પાંચ મુખ્ય અફસોસ..◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆રોની વેર એક ઓસ્ટ્રેલિયન નર્સ હતાં. મોતના બિછાના ઉપર જે પેશન્ટો હોય અને જેમની પાસે અંદાજે 12 અઠવાડિયા જેટલું જ જીવન બચ્યું હોય તેવાઓની સારસંભાળ રાખવાની એમની ડયૂટી હતી. આ દરમ્યાન તેમને આવા ટર્મિનલ દર્દીઓની રહી ગયેલ ઈચ્છાઓ, અફસોસ, વસવસો...વગેરે વિશે તલસ્પર્શી અભ્યાસ કર્યો અને એ બધા ડેટા/ માહિતી ભેગી કરી "ઈંસ્પિરેશન એન્ડ ચાય" નામના બ્લોગમાં લખ્યું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો તેનાથી પ્રભાવિત થઈ "ધ ટોપ ફાઇવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઈગ" બુક લખી. જે એમેઝોન પર મળે છે. આ પુસ્તકે પણ અપ્રતિમ લોકચાહના મેળવી. આ પુસ્તકમાં જિંદગીના અંતિમ પડાવ પર જીવતી વ્યક્તિઓને તેમના